🧪 DEMO MODE: Razorpay keys નથી નાખી, payment ખરેખર નહીં લેવાય. Admin → Settings માં keys નાખો.
Simba Institute ORDER NO DHAGLOBY SIMBA INSTITUTE 💬 WhatsApp પર પૂછો
🛍️ surat ના Online Sellers નું Summit ⭐ 1,200 Sellers • એક Hall • એક દિવસ
🗓️ શનિવાર, 7 નવેમ્બર 2026 • 10:00 AM

Wedding season માં Orders વધારો 🚀

સુરતના online sellers માટે એક સવારનો practical summit. શીખો: શું વેચવું, listing કેવી રીતે ઉપર લાવવું, ads નો બગાડ કેમ બંધ કરવો અને returns કેમ ઘટાડવા.

--DAYSદિવસ
--HOURSકલાક
--MINUTESમિનિટ
--SECONDSસેકન્ડ
🔥 Early bird ₹199: ફક્ત પહેલા 400 માંથી 400 seats બાકી
બીજી તારીખ / શહેર: Surat · 1 Nov
1. Pass
2. WhatsApp નંબર
3. તમારી વિગત
4. Instant Pass
1 PASS = 1 વ્યક્તિ

તમારો Pass પસંદ કરો

બંને pass માં આખું summit એક સરખું છે. Super Seller Pass માં આગળની seat, વધારાની વસ્તુઓ અને summit પછી 4 VIP sessions મળે છે.

Simba Institute
ORDER NO DHAGLO1,200 Seats
Speaker: Hardik Mangroliya, Simba Institute

2015 થી સુરતમાં 12,000+ વિદ્યાર્થીઓ • 5,000+ sellers ની community • ISO 9001:2015 certified સંસ્થા

📍 Seating Chart: Hall

Hall ના કોઈ પણ ભાગ પર click કરીને pass પસંદ કરો. (આશરે ગોઠવણ)

STAGE SUPER SELLER આગળની rows • ₹999 SELLER PASS ₹199 SELLER PASS ₹199 AISLE 🚪 ENTRY ⭐ SUPER SELLER GATE

Super Seller Pass

Summit નો સૌથી ખાસ અનુભવ
Front Rows • ફક્ત 130 seats
130 seats બાકી
₹999PER PERSON

Hardikbhai ની નજીક આગળની seat, લાઇન વગર entry, summit દિવસે ખાસ વસ્તુઓ અને summit પછી 4 VIP sessions.

ALL DELIVERABLES INCLUDED (14 ITEMS):
  • SUMMIT દિવસે
  • આગળની seats (Hardikbhai ની નજીક)
  • અલગ entry gate (લાઇન વગર)
  • Summit entry (10:00 AM થી 1:30 PM)
  • Seller Kit bag + pen
  • Seller Checklist Book
  • Profit calculator
  • Wedding season ના 50 વેચાતા products ની યાદી (printed)
  • Hardikbhai સાથે group photo
  • Lucky draw: ઇનામ 1 course seat
  • SUMMIT પછી
  • 4 online VIP sessions (નાનું group, વધુ ઊંડું)
  • 1 online session (બધા માટેનું)
  • Free counseling (3–4 દિવસમાં)
  • Simba Super Seller Member card

Seller Pass

Summit ની પૂરી entry
પહેલા 400 seats • પછી ₹299
1070 seats બાકી
₹299₹199PER PERSON

આખું summit, Seller Kit bag અને summit પછી 1 online session. Online વેચતા અને શરૂ કરવા માગતા બધા માટે.

ALL DELIVERABLES INCLUDED (5 ITEMS):
  • Summit entry (10:00 AM થી 1:30 PM)
  • Seller Kit bag
  • Pen
  • Seller Checklist Book (notes માટે પાનાં સાથે)
  • Summit પછી 1 online session
● Book માં: Account setup • Product પસંદગી • Listing • ભાવ અને નફો • Return ઘટાડો • Orders વધારો • રોજનું routine • મારા products ની યાદી • Summit notes
● આગળની seats અને 4 VIP sessions આ pass માં નથી.
🎟️
SELECTED PASS₹199 Seller Pass
AGENDA

Summit માં શું શીખશો

9:30 AMEntry અને seating
10:00Welcome: શરૂઆત અને આજનો plan
10:10Orders ભાગ 1: Wedding season માં શું વેચવું, combo અને pricing
10:50Orders ભાગ 2: પહેલો photo + title, keywords, search માં ઉપર કેવી રીતે આવવું
11:30Orders ભાગ 3: Ads માં બગાડ બંધ, Instagram / Meta થી સીધા ગ્રાહક
12:05Returns અને RTO: Return ઘટાડો અને account health સાચવો
12:35Students ની સફળતા: સુરતના sellers ની સાચી વાતો
12:50Growth plan: Summit પછી આગળ શું કરવું: તમારો plan
1:15સવાલ-જવાબ: તમારા સવાલ, સીધા જવાબ
SPEAKER

Hardik Mangroliya

Founder, Simba Institute અને Simba Infotech. 12,000+ students ને online selling શીખવ્યું છે.

12,000+વિદ્યાર્થીઓ
5,000+Seller community
2015થી સુરતમાં
ISO9001:2015 certified
FAQ

વારંવાર પૂછાતા સવાલ

હું હજી online વેચતો નથી, તો પણ આવી શકું?

હા. Online શરૂ કરવા માગતા વેપારીઓ માટે પણ summit ઉપયોગી છે. Seller Checklist Book માં account setup થી શરૂઆત છે.

₹199 અને ₹299 માં શું ફરક છે?

કોઈ ફરક નથી, બંને એક જ Seller Pass છે. પહેલા 400 seats ₹199 માં છે, એ પૂરી થાય પછી ભાવ ₹299 થાય છે. ઉપર બતાવેલી seats live છે.

Pass ક્યારે અને ક્યાં મળશે?

Payment થતાં જ આ page પર QR pass ખૂલશે અને WhatsApp પર Registration ID સાથે link આવશે. Entry gate પર એ QR બતાવવાનો.

Summit નું recording મળશે?

ના, summit નું recording નથી. એટલે hall માં હાજર રહેવું જરૂરી છે.

ચા-નાસ્તો કે જમવાનું હશે?

ના. Summit 10:00 AM થી આશરે 1:30 PM સુધી છે, વચ્ચે break નથી.

સાથે શું લાવવું?

Phone માં QR pass અને તમારું seller panel login (Meesho / Amazon / Flipkart), જેથી શીખેલું ત્યાં જ લાગુ કરી શકો.

Online booking ન ફાવે તો?

+91 95379 80551 પર call કરો, અમારી team booking કરી આપશે. WhatsApp: 8200533835.

R