Wedding season માં Orders વધારો 🚀
સુરતના online sellers માટે એક સવારનો practical summit. શીખો: શું વેચવું, listing કેવી રીતે ઉપર લાવવું, ads નો બગાડ કેમ બંધ કરવો અને returns કેમ ઘટાડવા.
તમારો Pass પસંદ કરો
બંને pass માં આખું summit એક સરખું છે. Super Seller Pass માં આગળની seat, વધારાની વસ્તુઓ અને summit પછી 4 VIP sessions મળે છે.
2015 થી સુરતમાં 12,000+ વિદ્યાર્થીઓ • 5,000+ sellers ની community • ISO 9001:2015 certified સંસ્થા
Hall ના કોઈ પણ ભાગ પર click કરીને pass પસંદ કરો. (આશરે ગોઠવણ)
Super Seller Pass
130 seats બાકી
Hardikbhai ની નજીક આગળની seat, લાઇન વગર entry, summit દિવસે ખાસ વસ્તુઓ અને summit પછી 4 VIP sessions.
- SUMMIT દિવસે
- આગળની seats (Hardikbhai ની નજીક)
- અલગ entry gate (લાઇન વગર)
- Summit entry (10:00 AM થી 1:30 PM)
- Seller Kit bag + pen
- Seller Checklist Book
- Profit calculator
- Wedding season ના 50 વેચાતા products ની યાદી (printed)
- Hardikbhai સાથે group photo
- Lucky draw: ઇનામ 1 course seat
- SUMMIT પછી
- 4 online VIP sessions (નાનું group, વધુ ઊંડું)
- 1 online session (બધા માટેનું)
- Free counseling (3–4 દિવસમાં)
- Simba Super Seller Member card
Seller Pass
1067 seats બાકી
આખું summit, Seller Kit bag અને summit પછી 1 online session. Online વેચતા અને શરૂ કરવા માગતા બધા માટે.
- Summit entry (10:00 AM થી 1:30 PM)
- Seller Kit bag
- Pen
- Seller Checklist Book (notes માટે પાનાં સાથે)
- Summit પછી 1 online session
Summit માં શું શીખશો
Hardik Mangroliya
Founder, Simba Institute અને Simba Infotech. 12,000+ students ને online selling શીખવ્યું છે.
વારંવાર પૂછાતા સવાલ
હું હજી online વેચતો નથી, તો પણ આવી શકું?
હા. Online શરૂ કરવા માગતા વેપારીઓ માટે પણ summit ઉપયોગી છે. Seller Checklist Book માં account setup થી શરૂઆત છે.
₹199 અને ₹299 માં શું ફરક છે?
કોઈ ફરક નથી, બંને એક જ Seller Pass છે. પહેલા 400 seats ₹199 માં છે (15 ઑક્ટોબર 2026 સુધી), એ પૂરી થાય પછી ભાવ ₹299 થાય છે. ઉપર બતાવેલી seats live છે.
Pass ક્યારે અને ક્યાં મળશે?
Payment થતાં જ આ page પર QR pass ખૂલશે અને WhatsApp પર Registration ID સાથે link આવશે. Entry gate પર એ QR બતાવવાનો.
Summit નું recording મળશે?
ના, summit નું recording નથી. એટલે hall માં હાજર રહેવું જરૂરી છે.
ચા-નાસ્તો કે જમવાનું હશે?
ના. Summit 10:00 AM થી આશરે 1:30 PM સુધી છે, વચ્ચે break નથી.
સાથે શું લાવવું?
Phone માં QR pass અને તમારું seller panel login (Meesho / Amazon / Flipkart), જેથી શીખેલું ત્યાં જ લાગુ કરી શકો.
Online booking ન ફાવે તો?
+91 95379 80551 પર call કરો, અમારી team booking કરી આપશે. WhatsApp: 8200533835.